સતાની સોંપણી - કલમ:૭૫

સતાની સોંપણી

(૧) કેન્દ્ર સરકાર, ગેઝેટમાં જાહેરનામ પ્રસિધ્ધ કરીને, જાહેરનામામાં નિર્દિષ્ટ કરવામાં આવે તેવી સતા સિવાયની આ અધિનિયમ હેઠળની પોતાની સતા અને કાયૅ બોડૅને અથવા ।। બીજા સતાધિકારીઓને અથવા નાકૅટિક કમિશ્નરને સોંપી શકશે. (૨) રાજય સરકાર, ગેઝેટમાં જાહેરનામું પ્રસિધ્ધ કરીને, જાહેરનામામાં નિર્દિષ્ટ કરવામાં આવે તેવી શરતો અને મયૅાદાઓને આધિન રહીને પોતે જરૂરી અને ઇષ્ટ ગણે તેવીય (નિયમો કરવાની સતા સિવાયની) આ એકટ હેઠળની પોતાની સતા અને કાયૅ બોડૅને અથવા બીજા સતાધિકારીઓને અથવા નાકૅટિક કમિશ્નરને સોંપી શકશે.