ખોટા પુરાવા અને જાહેર ન્યાય વિરુદ્ધ ના ગુના - કલમ - 195

કલમ - ૧૯૫

આજીવન કેદની અથવા કેદની શિક્ષાને પાત્ર ગુના માટે દોષિત ઠરાવવાના ઈરાદાથી ખોટો પુરાવો આપવા અથવા ઉભો કરવા બાબત.ખોટા પુરાવાના કારણે જેટલી સજા કોઈ વ્યક્તિને થાય તેટલી સજા ખોટો પુરાવો આપનારને થાય.