૧ અને કોસ્મેટીક એકટ ૧૯૪૦ લાગુ પાડવાને બાધ ડ્રગ્સ આવશે નહી. - કલમ:૮૦

૧ અને કોસ્મેટીક એકટ ૧૯૪૦ લાગુ પાડવાને બાધ ડ્રગ્સ આવશે નહી.

આ અધિનિયમની જોગવાઇઓ અથવા તે હેઠળ કરેલા નિયમોથી ડ્રગ્સ અને કોસ્મેટીક એકટ ૧૯૪૦ (સને ૧૯૪૦ના ૨૩માં) અથવા તે હેઠળ કરેલા નિયમોમાં વધારો કે ઘટાડો થશે નહી.