
રાજયના અને ખાસ કાયદાનો અપવાદ
આ અધિનિયમમાંની અથવા તે હેઠળ કરેલા કોઇપણ મજકુરથી ભારતમાં ભાંગ ગાંજાના છોડ માટે વાવેતર માટે અથવા કોઇ કેફી ઔષધ અથવા માદક પદાથૅના વપરાશ અથવા હેરફેર માટે આ એકટથી શિક્ષાની જોગવાઇ કરેલ ન હોય અથવા તે માટે જોગવાઇ કરી ન હોય તેવી શિક્ષા માટે કોઇ મયૅાદા મુકી હોય ન અથવા જોગવાઇ કરી હોય તેવા અથવા એકટથી અથવા તે હેઠળ મુકેલ તત્સમાન મયૅાદા અથવા જેના માટે જોગવાઇ હોય તે તત્સમાન કરતા; વધુ પ્રમાણમાં શિક્ષા કરવાની મયૅાદા મુકે અથવા જોગવાઇ કરે એવા કોઇ પ્રાંતિય એકટની અથવા તે સમયમાં અમલમાં હોય તેવા કોઇ રાજય વીધાન મંડળના એકટની અથવા તે હેઠળ કરેલા કોઇ નિયમની કાયદેસરતાને બાધ આવશે નહીં.
Copyright©2023 - HelpLaw