ટૂંક મથાળુ વિસ્તાર અને પ્રારંભ - કલમ:`૧

ટૂંક મથાળુ વિસ્તાર અને પ્રારંભ

(૧) આ અધીનિયમ એ જાતિય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતો અધીનિયમ ૨૦૧૨ તરીકે ઓળખવામાં આવશે. (૨) આ અધિનિયમ જમ્મુ અને કાશ્મીર સિવાય સમગ્ર ભારતમાં લાગુ પડશે. (૩) આ અધિનિયમ કેન્દ્ર દ્રારા રાજપત્રમાં અધિકૃત જાહેરનામામા મુકરર કરે તેવી તારીખથી અમલી બનશે.