
વ્યાખ્યાઓ
(૧) આ અધિનયમમાં વિષય અથવા સંદભૅથી અન્યથા વિપરીત ન હોય તે સિવાયનુ કાંઇપણ (એ) ઉગ્ર પ્રવેશ જાતિય – હુમલા નો અથૅ કલમ-૫માં નિર્દિષ્ટ ક ાનુસારના સમાન રહેશે. (બી) ઉગ્ર જાતિય – હુમલા નો અથૅ કલમ-૯માં નિર્દિષ્ટ કર્યું ાનુસારના સમાન રહેશે. (સી) સશસ્ત્ર દળ અથવા સુરક્ષાદળનો અથૅ કેન્દ્રીય સશસ્ત્ર દળો અથવા સુરક્ષા દળો અથવા પોલીસ દળો કે જે પરિશિષ્ટમા નિર્દિષ્ટ કરેલ છે તે (ડી) બાળક એટલે એવી કોઇપણ વ્યકિત કે જેણે અઢાર વષૅ પુરા કર્યું । નથી તે (ઇ) ઘરેલુ – । સગપણ આનો અર્થે ઘરેલું / કૌટેબિક હિંસાથી સ્ત્રીઓની સુરક્ષા અધિનિયમ ૨૦૦૫ (વષૅ ૨૦૦૫નો ૪૩મા) ની કલમ-૨ ના ખંડ (એફ)માં સમાન રહેશે. (એફ) પ્રવેશ જાતિય – હુમલો નો અર્થ લમ-૩માં નિર્દિષ્ટ કર્યું. ાનુસારના સમાન રહેશે. (જી) ઠરાવેલું એટલે આ અધિનિયમ હેઠળ કરેલા નિયમોથી ઠરાવેલુ (એચ) ધાર્મિક સંસ્થા નો અર્થ ધાર્મિક સંસ્થાઓ (રૂપયોગ અટકાવવા) અધિનિયમ ૧૯૮૮ (વર્ષ ૧૯૮૮માં ૪૧માં) માં નિદિષ્ટ કર્યું . નુસારના સમાન રહેશે. (આઇ) જાનિય – હુમલો નો અર્થે કલમ-૭માં દર્શાવેલને સમાન રહેશે.(જે) જાતિય – સતામણી નો અથૅ કલમ-૧૧માં દશૅ વેલને સમાન રહેશે (કે) ઘરમાં સાથે રહેવુ નો અર્થ એવુ ઘર કે જેમા આરોપી વ્યકિત બાળક સાથે ઘરેલુ સગપણમા કોઇપણ સમયે સાથે રહયો હોય અથવા રહેતો હોય (એલ) વિશેષ અદાલત નો અથૅ કલમ – ૨૮ હેઠળ રચવામાં આવેલ અદાલત (એમ) વિશેષ સરકારી વકીલ નો અથૅ કલમ-૩૨ હેઠળ નીમવામાં અવોલ સરકારી વકીલ (૨) અહીયા ઉપયોગમાં લેવામાં આવેલ શબ્દો અને સ્પષ્ટીકરણો અને જેને વર્ણવવામાં આવ્યા નથી પરંતુ જેની વ્યાખ્યા ભારતીય દંડસંહિતા ૧૮૬૦ (વષૅ ૧૮૬૦ના ૪૫માં) ફોજદારી કાયૅરીતી સંહિતા ૧૯૭૩ (વષૅ ૨૦૦૦ના ૬૫માં) અને ઇન્ફોમૅશન ટેકનોલોજી એકટ ૨૦૦૦ (વષૅ ૨૦૦૦ના ૨૧માં) આપવામાં આવેલ છે તે નિર્દિષ્ટ કરવામાં આવેલ સંહિતાઓ અથવા અઘિનિયમોમા કરવામાં આવેલા અર્થે મુજબનો રહેશે.
Copyright©2023 - HelpLaw