પ્રવેશ જાતિય હુમલો
પ્રવેશ જાતિય – હુમલો કરનાર વ્યકિત આમાનુ કાંઇ કરે જો (એ) = તે (પુરૂષ) પોતાના શિશ્નને બાળકના યોનિમાગૅમાં મોઢામાં મુત્રમાગૅમાં અથવા ગુદા (મળદ્રાર)માં કોઇપણ સીમા સુધી પ્રવેશ કરાવે અથવા તો બાળકને પોતાની સાથે અથવા અન્ય કોઇ વ્યકિત સાથે આવુ કરાવે અથવા (બી) તે કોઇ વસ્તુ (સાધન) અથવા શરીરનો કોઇ ભાગ પ્રાકૃતિક શિશ્ન સિવાય બાળકના યોનિમાગૅ મૂત્રમાર્ગ અથવા ગુદામાં દાખલ કરે અથવા બાળકને પોતાની સાથે અથવા અનય કોઇપણ વ્યકિત સાથે આવુ કરાવે અથવા (સી) તે બાળકના શરીરના કોઇપણ ભાગને હસ્તક્રીયાથી બાળકની યોનિમાગૅ મૂત્રમાગૅ ગુદા અથવા બાળકના શરીરના કોઇપણ ભાગમાં અંગ પ્રવેશ કરાવે અથવા બાળકને પોતાની સાથે અથવા અન્ય કોઇપણ વ્યકિત સાથે આવુ કરાવે (ડી) તે પોતાના મોઢાના ઉપયોગથી અથવા બીજા મારફતે બાળકના શિશ્નને યોની મુત્રમાગૅ ગુદાને લાગુ પાડવાનુ કૃતય કરે
Copyright©2023 - HelpLaw