પ્રવેશ જાતિય હુમલા માટેની સાજા - કલમ:૪

પ્રવેશ જાતિય હુમલા માટેની સાજા

જે કોઇપણ પ્રવેશ જાતિય – હુમલો કરશે તેને બંનેમાંથી કોઇપણ પ્રકારની કેદની સાજ કે જેનો સમય સાત વષૅથી ઓછો ન હોય પણ જેને આજીવન કેદ સુધી કરી શકાશે અને તે દંડને પાત્ર થશે.