ખોટા પુરાવા અને જાહેર ન્યાય વિરુદ્ધ ના ગુના - કલમ - 195(A)

કલમ - ૧૯૫(એ)

કોઈ વ્યક્તિને ખોટો પુરાવો આપવા માટે ધમકી આપવી અથવા લલચાવી.૭ વર્ષ સુધીની બે માંથી કોઈ એક પ્રકારની કેદ અથવા દંડ અથવા બંને.