જાતિય હુમલો - કલમ:૭

જાતિય હુમલો

જે કોઇપણ જાતિય ઇરાદાથી કોઇપણ બાળકના યોનિ શિશ્ન ગુદા અથવા છાતીને સ્પશૅ અથવા બાળકને આવી વ્યકિત અથવા અન્ય કોઇપણ વ્યકિતના યોનિ શિશ્ન ગુદા અથવા છાતીને સ્પર્શે કરાવે અથવા જાતિય ઇરાદાથી અંગ પ્રવેશ વિના અન્ય કોઇપણ પ્રક્રિયા દ્રારા શારીરિક સબંધ કરે તો તેને જાતિય હુમલો કરેલ કહેવાય.