ઉગ્ર જાતિય હુમલા માટેની સજા
જે કોઇપણ બાળક ઉપર ઉગ્ર જાતિય હુમલો કરશે તેને બન્નેમાંથી કોઇપણ પ્રકારની પાંચ વષૅ કરતા ઓછી ન હોય પરંતુ જેને દ વષૅ સુધી વિસ્તારી શકાય તેટલા સમય માટેની કેદની સજા અને તે દંડને પાત્ર પણ ઠરશે.
Copyright©2023 - HelpLaw
Terms & Conditions
/
Privacy Policy