જાતિય સતામણી માટેની સાજા
જે કોઇપણ બાળક ઉપર જાતિય સતામણીનો ગુનો કરશે તેને બન્નેમાંથી કોઇપણ પ્રકારની કેદ કે જેને ત્રણ વષૅ સુધીની કોઇપણ સમયગાળા માટેની કેદની સજા થઇ શકાશે અને તે દંડને પાત્ર ઠરશે.
Copyright©2023 - HelpLaw
Terms & Conditions
/
Privacy Policy