અશ્લીલ સાહિત્યના ઉદ્દેશ માટે બાળકના ઉપયોગ માટે સજા - કલમ:૧૪

અશ્લીલ સાહિત્યના ઉદ્દેશ માટે બાળકના ઉપયોગ માટે સજા

(૧) જે કોઇપણ બાળક અથવા બાળકોનો અશ્લીલ સાહિત્યના ઉદેશ માટે ઉપયોગ કરશે તેને પાંચ વર્ષ સુધીની કોંધંપણ પ્રકારની કોઇપણ સમયગાળા માટે કેદની રાજા આપી શકાશે અને તે દંડને પાત્ર પણ ઠરશે અને બીજીવાર અથવા અનુગામી રીતે દોષિત ઠરશે તો તેની કેદની સજા સાત વષૅ સુધી વિસ્તારી શકાશે અને દંડને પાત્ર પણ ઠરશે (૨) જો આવી વ્યકિત બાળકનો ઉપયોગ અશ્લીલ સાહિત્યના ઉદેશર સીધી રીતે નગ્ન કામચેષ્ટાના સબંધી કૃત્યમાં ભાગીદાર બનાવીને કલમ-૩માં દશૉવવામાં આવેલ ગુનો કરે તો તેને કોઇપણ સમયગાળા માટે કોઇપણ પ્રકારની કેદની સજા આપી શકાશે કે જે દશ વષૅ કરતા ઓછી ન હોય પણ જેને આજીવન કેદ સુધી વિસ્તારી શકાશે અને દંડને પાત્ર ઠરરો(૩) જો આવી વ્યક્તિ બાળકનો ઉપયોગ અશ્લીલ સાહિત્યના ઉદેશસર માટે સીધી રીતે નગ્ન કામચેષ્ટાના કૃત્યમાં ભાગીદાર બનાવીને કલમ-૫માં દશૅાવવામાં આવેલ ગુનો કરે તો તેને સખત અજીનપર્યંત કેદની સજા ફરમાવવામાં આવશે અને દંડને પાત્ર ઠરશે(૪) જો આવી વ્યક્તિ બાળકનો ઉપયોગ અશ્લીલ સાહિત્યના દેશસર સીધી રીતે નગ્ન કામચેષ્ટા સબંધી કૃત્યમાં ભાગીદાર બનાવીને કલમ-૭માં દર્શાવવામાં આવેલ ગુનો કરે તો તેને કોઇપણ સમયગાળા માટેની કેદની સજા આપી શકાશે કે જે છ વષૅ કરતા ઓછી ન હોય જેને પણ આઠ વષૅ સુધી વિસ્તારી શકાશે અને દંડને પાત્ર ઠરશે(૫) જો આવી વ્યકિત બાળકનો ઉપયોગ અશ્લીલ સાત્યના ઉદ્દેશસર સૌધી રીતે ન કામચેષ્ટા સબંધી કૃત્યમાં ભાગીદાર બનાવીને કલમ-૯માં દર્શાવામાં આવેલ ગુનો કરે તો તેને કોઇપણ સમયગાળા માટે કોઇપણ પ્રકારની કેદની સજા આપી શકાશે કે જે આઠ વષૅ કરતા ઓછી ન હોય પણ જેને દશ વષૅ સુધી વિસ્તારી શકાશે અને દંડને પાત્ર ઠરશે