બાળકને સાંકળતા નગ્ન કામચેષ્ટા સબંધી અશ્લીલ સાહિત્ય સામગ્રી એકત્રીત કરવા માટેની સજા - કલમ:૧૫

બાળકને સાંકળતા નગ્ન કામચેષ્ટા સબંધી અશ્લીલ સાહિત્ય સામગ્રી એકત્રીત કરવા માટેની સજા

કોઇ વ્યકિત કે જે બાળકને સાંકળતા નગ્ન કામચેષ્ટા સબંધી અશ્લીલ સાહિત્યા સામગ્રીના વાણિજિયક હેતુ માટે એકત્રીત કરે તેને ત્રણ વષૅ સુધી વિસ્તારી શકાય તેટલા સમય માટે કેદની સજા અથવા દંડ અથવા બંનેને પાત્ર ઠરશે