
મદદગારી માટેની સજા
જે કોઇપણ આ અધિનિયમ હેઠળના કોઇપણ ગુના માટે મદદગારી કરે જેના પરિણામ સ્વરૂપ મદદગારીના લીધે ગુનો બને તો તેને તે ગુના માટે કરવામાં આવેલ સજાની જોગવાઇ મુજબની સજા થશે સ્પષ્ટીકરણઃ મદદગારીને લીધે આવુ જણાવેલુ કૃત્ય અથવા ગુનો બનેલ કહેવાય જયારે આ ઉશ્કેરણીના પરિણામ સ્વરૂપ બનેલ હોય અથવા કાવતરાના અનુસરણ અથવા તેના માટેની સહાય કે જે મદદગારીના લીધ બનેલ હોય
Copyright©2023 - HelpLaw