
ગુનો કરવાના પ્રયાસ માટેની સજા
જે કોઇપણ આ અધિનિયમ હેઠળ કોઇ સજાપાત્ર ગુનો કરવામાં પ્રયત્ન કયૅ હોય અથવા એવો ગુનો કરવામાં કારણરૂપ બનેલ હોય અને એવા પ્રયત્નમાં આ ગુનો બનવાની દિશામાં કોઇ કૃત્ય કર્યું હોય તેને કોઇપણ સમયગાળા માટેની કેદની સજા આપી શકાશે કે જેને આજીવન કેદ સુધી લંબાવી શકાશે અથવા વધુમાં વધુ કેદના કિસ્સામાં અડધા સમયાવધિ માટેની કેદની સજા અથવા દંડ અથવા બન્ને
Copyright©2023 - HelpLaw