નિશ્ર્ચત ગુનાઓનુ અનુમાન - કલમ:૨૯

નિશ્ર્ચત ગુનાઓનુ અનુમાન

જયારે કોઇ વ્યકિત આ અધિનિયમની કલમ-૩૫ ૭ અને કલમ-૯ હેઠળના કોઇપણ ગુનો કરવાનો અથવા મદદ કરવાનો અથવા પ્રયત્ન કરવાની કાનુની કાયૅવાહી વિશેષ અદાલત કેસ મુજબ જે કેસની તકરારને સાબિત ન કરે ત્યાં સુધી અન્યથા આવી વ્યકિતએ ગુનો કર્યો અથવા મદદગારી કરી અથવા પ્રયત્ન ક છે એવુ અનુમાન કરશે