ખોટા પુરાવા અને જાહેર ન્યાય વિરુદ્ધ ના ગુના - કલમ - 198

કલમ - ૧૯૮

કોઈ પ્રમાણપત્ર ખોટું હોવાનું જાણવા છતાં તેનો સાચા તરીકે ઉપયોગ કરે કે કોશિશ કરે તેણે ખોટો પુરાવો આપ્યો છે તેમ ગણીને શિક્ષા કરવામાં આવશે.