ઇન્સાફી કાયૅવાહી બંધ બારણે હાથ ધરવામાં આવશે
ખાસ અદાલત કેસોની ઇન્સાફી કાયૅવાહી બંધ બારણે કરશે અને કાયૅવાહી દરમ્યાન બાળકના માતા પિતા અથવા એવી કોઇપણ વ્યકિત કે જેની ઉપર બાળકને વિશ્ર્વાસ અને ભરોસો હોય તેની હાજરીમાં હાથ ધરવામાં આવશે જોગવાઇ એવી છે કે ખાસ અદાલતના મત મુજબ બાળકને અદાલત સિવાય અન્ય બીજી જગ્યાએ તપાસવાની જરૂરત છે તો ત્યાં ખાસ અદાલત ફોજદારી કાયૅરીતિ સંહિતા ૧૯૭૩ (૧૯૭૪નો રજા) ની કલમ – ૨૮૪ હેઠળની જોગવાઇ મુજબ કમીશન / પંચને આગળની કામગીરી સોપી શકશે
Copyright©2023 - HelpLaw