બાળકને નિષ્ણાતો વગેરેની મદદ આપવા અંગેની માગૅદશીકા
આ બાબત વિષયક ઘડેલા નિયમોને ધ્યાનમાં રાખીને રાજય સરકારે વ્યવસાયિક અને નિષ્ણાત અથવા સમાજશાસ્ત્ર સમાજસેવા શારીરિક સ્વાસ્થ્ય માનસિક સ્વાસ્થ્ય અને બાળકના વિકાસ સાથે જોડાયેલ બિન સરકારી સંસ્થાના ઉપયોગ માટે ન્યાયીક કાયૅવાહી અગાઉ અને ન્યાયીક કાયૅવાહી કોઇપણ તબકકે બાળકને મદદ અંગેની માગૅદશિકા તૈયાર કરશે
Copyright©2023 - HelpLaw