બાળકને કાયદાના વ્યવસાયિકની મદદ મેળવવાનો અધિકાર - કલમ:૪૦

બાળકને કાયદાના વ્યવસાયિકની મદદ મેળવવાનો અધિકાર

ફોજદારી કાયૅરીતિ સંહિતા ૧૯૭૩ની કલમ-૩૦૧ના પરંતુક બાબતે આ અધિનિયમ હેઠળના કોઇપણ ગુના બાબતે બાળકના માતા પિતા અથવા તેના વાલીને તેમની પસંદગી અનુસારના વ્યવસાયિક સાથે સલાહ મદદ મળવાને હકદાર બને છે જોગવાઇ એવી છે કે જો બાળકના માતા પિતા અથવા વાલી વ્યવસાયિક મદદ મેળવવા માટે અસમથૅ હોય તો કાનુની સેવા સતામંડળ તેઓને ધારાશાસ્ત્રી પુરો પાડશે