ચોકકસ કેસોમાં કલમ – ૩ થી ૧૩ સુધીની જોગવાઇઓ લાગુ પાડવામાં આવશે નહી - કલમ:૪૧

ચોકકસ કેસોમાં કલમ – ૩ થી ૧૩ સુધીની જોગવાઇઓ લાગુ પાડવામાં આવશે નહી

આવા બાળકની તબીબી તપાસ અથવા તબીબી સારવાર જયારે બાળકના માતા પિતા અથવા વાલીની સંમતિ સાથે હાથ ધરવામાં આવતી તબીબી તપાસ અથવા તબીબી સારવારના કિસ્સામાં કલમ-૩ થી કલમ-૧૩ સુધીની જોગવાઇઓ (બન્નેનો સમાવેશ) લાગુ પડતી નથી.