
આ અધિનિયમ બીજા કાયદાઓથી ઉતરતો નથી
આ અધિનિયમની જોગવાઇઓ વિશેષ રહેશે અને બીજા કોઇ અમલી કાયદાઓની જોગવાઇઓ અમલમાં હોય તો આમા ઘટાડો કરવામાં આવશે નહી અને જો કોઇ વિસંગતતાના કિસ્સામાં આ અધિનિયમની જોગવાઇઓ તેવી જોગવાઇઓ જયાં સુધી અસંગત હોય ત્યાં આ અધીનિયમની જોગવાઇઓ અમલી પ્રભાવ પાડશે
Copyright©2023 - HelpLaw