આ અધિનિયમ વિષે લોક જાગુતિ - કલમ:૪૩

આ અધિનિયમ વિષે લોક જાગુતિ

કેન્દ્ર સરકાર અને દરેક રાજય સરકાર ખાતરી આપતા એવા દરેક પગલા ઉઠાવશે કે (એ) આ અધિનિયમની જોગવાઇઓને વ્યાપક લોક જાગુતિ આપવા માટે પ્રચાર પ્રસારના માધ્યમ કે જેની અંદર ટેલિવિઝન રેડિયો અને પ્રિન્ટ મિડિયા દ્રારા નિયમિત રીતે આવતા માધ્યાંતર દરમ્યાન સામાન્ય લોકો બાળકોની સાથે સાથે તેમના માતા પિતા અને વાલીઓને આ અધિનિયમની જોગવાઇઓથી જાણકાર કરવામાં આવશે (બી) કેન્દ્ર સરકાર અને રાજય સરકાર તથા અન્ય સબંધીત વ્યકિતઓ (પોલીસ અધિકારીઓ સહિત) ને આ અધિનિયમની જોગવાઇઓના અમલના ભાગરૂપે સમાયાંતર તાલીમ આપવી