ખોટા પુરાવા અને જાહેર ન્યાય વિરુદ્ધ ના ગુના - કલમ - 199

કલમ - ૧૯૯

પુરવામાં ઉપયોગમાં લઇ શકાય તેવું નિવેદન ખોટું આપવું અથવા તેના પર સહી કરવી તો તેણે ખોટો પુરાવો આપ્યો છે તેમ ગણીને શિક્ષા કરવામાં આવશે.