નિયમો ઘડવાની સતા - કલમ:૪૫

નિયમો ઘડવાની સતા

(૧) કેન્દ્ર સરકાર આ અધિનિયમના હેતુને પુરા પાડવા માટે સરકારી રાજપત્રિતમાં નિયમો પડવા માટેનું જાહેરનામુ બહાર પાડશે (૨) ચોકકસપણે અને અગાઉ જણાવેલી સતાની અસ્પષ્ટતાથી લઘુતાગ્રંથિથી પીડાયા વગર આવા નિયમો બધા અથવા નીચે જણાવેલી કોઇપણ બાબત સબંધે લાગુ પડશે અનુક્રમે (એ) આ અધિનિયમની કલમ-૧૯ની પેટા કલમ (૪) કલમ ૨૬ની પેટા કલમ (૨) અને (૩) અને કલમ-૩૮ હેઠળ અનુવાદક અથવા અર્થઘટનકારને કેળવણીકાર અથવા કોઇપણ સુપરિચિત વ્યક્તિ કે જે બાળક સાથે વાતાલાપ કરવાની રીત અથવા આ ક્ષેત્રનો નિષ્ણાંત હોય તેઓની લાયકાતો અને અનુભવ અને ચુકવવાપાત્ર ફી અંગે (બી) કલમ -૧૯ની પેટા કલમ(પ) હેઠળ બાળકની કાળજી અને રક્ષણ માટે તેને તાત્કાલિક તબીબી સારવાર અંગે (સી) કલમ-૩૩ની પેટા કલમ(૮) હેઠળ વળતરની ચુકવણી અંગે (ડી) આ અધિનિયમની કલમ-૪૪ની પેટા કલમ (૧) હેઠળની જોગવાઇઓ ઉપર સમયાંતર દેખરેખ રાખવા અંગે ના નિયમો ઘડી શકશે (૩) આ કલમ હેઠળ બનાવેલ દરેક નિયમ જેટલું બને તેટલુ જલદી સંસદના દરેક ગૃહ સમક્ષ જો સત્ર ચાલુ હોય તો કુલ ત્રીસ દિવસના સમયગાળાની અંદર મુકવામાં આવશે તે એક સત્ર અથવા બે અથવા વધારે સળંગ બન્ને ગૃહો નિયમમાં કોઇ ફેરફાર કરવા માટે સંમત થાય અથવા બન્ને ગૃહો એ નિયમ બનાવવા જોઇએ એ બાબતે સંમત ન થાય તો નિયમમાં આવા ફેરફાર કરેલ સ્વરૂપમાં તે અમલમાં આવશે અથવા યથાપ્રસંગ અમલમાં આવશે નહી તેમ છતા આવા કોઇ ફેરફાર કે રદ કરવાની બાબતે નિયમ હેઠળ અગાઉ કરેલી કોઇપણ બાબતની કાયદેસરતાને બાધ આવશે નહીં.