મુશ્કેલીઓ દુર કરવાની સતા
(૧) આ અધિનિયમની જોગવાઇને અસર કરતી કોઇ મુશ્કેલી ઊભી થાય તો ત્યાં કેન્દ્ર સરકાર આ મુશ્કેલીને દુર કરવા માટે આવી વિવાદાસ્પાદ જોગવાઇઓને સ્પષ્ટીકરણની સ્પષ્ટતા રાજપત્રમાં પ્રકાશીત કરી શકશે જોગવાઇ એવી છે કે આ અધિનિયમના આરંભથી લઇને બે વષૅના પુરા થતા સમયગાળા બાદ આ કલમ હેઠળના આદેશો લાવી શકાશે નહી (૨) આ કલમ હેઠળ કરવામાં આવેલ દરેક આદેશને વહેલામાં વહેલી તકે સંસદના બન્ને ગૃહ સમક્ષ મુકવામાં આવશે
Copyright©2023 - HelpLaw