ખોટા પુરાવા અને જાહેર ન્યાય વિરુદ્ધ ના ગુના - કલમ - 200

કલમ - ૨૦૦

કોઈ એકરાર ખોટો હોવાનું જાણવા છતાં તેનો ખરા તરીકે ઉપયોગ કરે તો તેણે ખોટો પુરાવો આપ્યો છે તેમ ગણીને શિક્ષા કરવામાં આવશે.