
કલમ - ૨૦૧
ગુનેગારને બચાવવા માટે ગુનાનો પુરાવો ગુમ કરવા અથવા ખોટી માહિતી આપવા બાબત.જો મૃત્યુદંડની શિક્ષાને પાત્ર ગુનાનો પુરાવો હોય તો ૭ વર્ષ આજીવન કેદની શિક્ષાને પાત્ર ગુનાનો પુરાવો હોય તો ૩ વર્ષ થી વધારે અને ૧૦ વર્ષથી ઓછી સજાને પાત્ર ગુનાનો પુરાવો હોય તો સજાના ૧/૪ ભાગની.
Copyright©2023 - HelpLaw