કાયૅવાહીના પક્ષકારો અથવા તેના એજન્ટે કરેલી સ્વીકૃતિ - કલમ:૧૮

કાયૅવાહીના પક્ષકારો અથવા તેના એજન્ટે કરેલી સ્વીકૃતિ

કાયૅવાહીના કોઇ પક્ષકારે કરેલા અથવા તેમ કરવા માટે એવા કઇ પક્ષકારે સ્પષ્ટ અથવા ગર્ભિત રીતે જેને અધિકૃત કયૅ નુ કેસના સંજોગો ઉપરથી ફલિત થતું હોય તેવા એજન્ટે કેરલ કથનો સ્વીકૃતિઓ છે.