જેમનો દાવાના પક્ષકારે ઉલ્લેખ કર્યં હોય તે । વ્યકિતઓએ કરેલી સ્વીકૃતિઓ
દાવાના કોઇ પક્ષકારે તકરારી બાબત સંબંધી માહિતી મેળવવા માટે જેમનો સ્પષ્ટ રીતે ઉલ્લેખ કયૅ હોય તે વ્યકિતઓએ કરેલા કથનો સ્વીકૃતિઓ છે. ઉદ્દેશ્ય:- કલમ ૧૯માં પોતાનો દરજજો અને જવાબદારી સાબિત કરવા દાવાના પક્ષકાર સિવાય ત્રીજી વ્યકિતનુ કથન સ્વિકૃતિ કની છે જયારે આ કલમમાં દાવાના પક્ષકાર વ્યકિત નહીં પરંતુ ત્રીજી વ્યકિત કે દાવાની તકરારી બાબતની જાણકારી ધરાવે છે તેવી વ્યકિતના કથનને સ્વીકૃતિ તરીકે ગણી લેવામાં આવે છે.
Copyright©2023 - HelpLaw