ખોટા પુરાવા અને જાહેર ન્યાય વિરુદ્ધ ના ગુના - કલમ - 202

કલમ - ૨૦૨

ગુનાની માહિતી આપવા માટે બંધાયેલ વ્યક્તિ ઈરાદાપૂર્વક માહિતી ન આપે.૬ માસ સુધીની બેમાંથી કોઈ એક પ્રકારની કેદ અથવા બંને.