ખોટા પુરાવા અને જાહેર ન્યાય વિરુદ્ધ ના ગુના - કલમ - 203

કલમ - ૨૦૩

થયેલા ગુના અંગે ખોટી માહિતી આપવા બાબત.૨ વર્ષ સુધીની કોઈ એક એક પ્રકારની કેદ અથવા દંડ અથવા બંને.