ઇલેકટ્રોનિક એવિડન્સના એકઝામિનરનો અભિપ્રાય
જયારે કોટૅ પ્રોસીડિંગમાં કોઇપણ માહિતી કોમ્પ્યુટર દ્રારા અથવા અન્ય કોઇપણ ઇલેકટ્રોનિક અથવા ડિજિટલ સ્વરૂપમાં ટ્રાન્સમીટ કે સંગ્રહ કરવામાં આવ્યો હોવાની કોઇ બાબત અંગે અભિપ્રાય ધારણ કરવાનો હોય તો ઇન્ફમૅશન ટેકનોલોજી એકટ ૨૦૦ (૨૦૦૦ના ૨૧માં) કલમ ૭૯-એમાના ઉલ્લેખ મુજબ ઇલેકટ્રોનિકસ પુરાવાના પરિક્ષકનો એકઝામિનરનો અભિપ્રાય પ્રસ્તુત હકીકત ગણાશે સ્પષ્ટીકરણ:- આ કલમના હેતુ માટે ઇલેકટ્રોનિકસ પુરાવાનુ પરિક્ષણ કરનાર નિષ્ણાંત છે.
Copyright©2023 - HelpLaw