ખોટા પુરાવા અને જાહેર ન્યાય વિરુદ્ધ ના ગુના - કલમ - 204

કલમ - ૨૦૪

પુરાવા તરીકે કોઈ દસ્તાવેજ રજુ થતો અટકાવવા માટે તેનો નાશ કરવા બાબત.કોર્ટમાં દસ્તાવેજ રજુ થતો અટકાવવો અથવા સંતાડી દેવો (દસ્તાવેજ ઇલેક્ટ્રિક રેકર્ડ) ૨ વર્ષ સુધીની કોઈ એક પ્રકારની કેદ અથવા દંડ અથવા બંને.