પ્રથાઓ માન્યતાઓ વગેરે વિશેના અભિપ્રય કયારે પ્રસ્તુત ગણાય - કલમ:૪૯

પ્રથાઓ માન્યતાઓ વગેરે વિશેના અભિપ્રય કયારે પ્રસ્તુત ગણાય

કોઇ સમુદાય અથવા કુટુંબની પ્રથાઓ અને માન્યતાઓ વિશે. કોઇ ધાર્મિક અથવા સખાવતી સંસ્થાની રચના અને વહીવટ વિષે અથવા અમુક જિલ્લામાં વપરાતા હોય કે લોકોના અમુક વૌ વાપરતા હોય તેવા શબ્દો અને પયૅાયોના અથૅ વિષે અદાલતનો અભિપ્રાય બાંધવાનો હોય ત્યારે જેની પાસે તેના વિષે માહિતીના ખાસ સાધનો હોય તે વ્યકિતઓના અભિપ્રાયો પ્રસ્તુત હકીકત છે. ઉદ્દેશ્ય:-આ કલમ ૫(૩) પાછળની કલમ ૪૮ જેવી જ છે આમા (૧) વ્યકિતઓના સમુદાય કે કુટુંબની પ્રથા અને માન્યતા (૨) ધામિક અને સખાવતી સંસ્થાઓની રચના અને વહીવટ(3) ખાસ જીલ્લામાં અને ખાસ વર્ગો દ્રારા વપરાતા શબ્દો અને ખર્ચે ાઓ જે વ્યકિતઓ ખાસ સાધનો દ્રારા જાણકારી ધરાવતા હોય તેમનો કોટૅ સમક્ષ આપેલો અભિપ્રાય પુરાવામાં ગ્રાહય બને છે. જેવી રીતે ગ્રંથો દ્રારા સામાન્ય કાયદાઓ બાબતે કહેવાય છે તેવી જ રીતે આવી કસ્ટમરી જાણકારી ધરાવતી વ્યકિતઓ દ્રારા કસ્ટમરી લો વિષે જુબાની અપાય છે. આ કલમ માત્ર અભિપ્રાયો આપવા બાબતે છે અને નહી કે ખાસ હકીકતો અંગેની ખાસ હકીકતો કલમ ૧૩ની શરતો અનુસાર જાણી શકાય