
ચારિત્ય અથવા પૂવૅનો જાતિય અનુભવ અમુક કેસોમાં સુસંગત નથી
ઇન્ડિયન પેનલ કોડની કલમ ૩૫૪ ૩૫૪-એ ૩૫૪-બી ૩૫૪-સી ૩૭૬(૧) અથવા ૩૭૬(૨) ૩૭૬એ ૩૭૬-બી ૩૭૬-સી ૩૭૬-ડી અથવા ૩૭૬-ઇ અથવા આવો કોઇ ગુનો કરવાનો પ્રયત્ન કે જયાં સંમતિનો પ્રશ્ન વિવાદમાં હોય ત્યારે ભોગ બનનાર વ્યકિતનું ચારિત્ય અથવા આવી વ્યકિતનો કોઇપણ વ્યકિત સાથેનો અગાઉનો જાતિય અનુભવ આવી સંમતિના મુદ્દાને અથવા સંમતિના પ્રકારને સુસંગત ગણાશે નહિ
Copyright©2023 - HelpLaw