કલમ - ૨૦૫
કોઈ દાવામાં અથવા ફોજદારી કામમાં કોઈ કૃત્ય કરવા અથવા કાર્યવાહી કરવા માટે ખોટું નામ ધારણ કરવા માટે ૩ વર્ષ સુધીની કોઈ કેદ અથવા દંડ કે બંને શિક્ષા કરવામાં આવશે.
Copyright©2023 - HelpLaw
Terms & Conditions
/
Privacy Policy