કલમ - ૨૦૬
કોઈ મિલકત જપ્ત થયેલી મિલકત તરીકે અથવા હુકમ બજવણીમાં કબજે લેવાતી અટકાવવા માટે તેને કપટ પૂર્વક દુર કરવા કે છુપાવવા માટે ૨ વર્ષ સુધીની કોઈ કેદ અથવા દંડ કે બંને શિક્ષા કરવામાં આવશે.
Copyright©2023 - HelpLaw
Terms & Conditions
/
Privacy Policy