ઇલેકટ્રોનિક રેકોડૅને લગતા પુરાવા સંબંધી ખાસ જોગવાઇઓ - કલમ:૬૫(એ)

ઇલેકટ્રોનિક રેકોડૅને લગતા પુરાવા સંબંધી ખાસ જોગવાઇઓ

ઇલેકટ્રોનિકસ રેકોડૅસનો મજકુર કલમ ૬૫-બી ની જોગવાઇ અનુસાર સાબિત કરી શકાશે