જેના ઉપર સાખ હોવાનું કાયદા મુજબ આવશ્યક ન હોય તેવા દસ્તાવેજની સાબિતી ન હોય - કલમ:૭૨

જેના ઉપર સાખ હોવાનું કાયદા મુજબ આવશ્યક ન હોય તેવા દસ્તાવેજની સાબિતી ન હોય

જેના ઉપર સાખ હોવાનું કાયદા મુજબ આવશ્યક ન હોય તેવો સાખવાળો દસ્તાવેજ તે સાખ વિનાનો હોય એ રીતે સાબિત કરી શકાશે. ઉદ્દેશ્યઃ- બધા દસ્તાવેજો સાખ કરવાની જરૂરત રહેતી નથી. છતાં પણ આ દસ્તાવેજો સાખ કયૅ હોય તો પણ તેઓ જાણે કે સાખ કયૅ । વગરના દસ્તાવેજો છે તે પ્રમાણે સાબિત કરી શકાશે