ખોટા પુરાવા અને જાહેર ન્યાય વિરુદ્ધ ના ગુના - કલમ - 211

કલમ - ૨૧૧

કોઈ વ્યક્તિને હાની પહોચાડવાના ઈરાદાથી તેના પર ખોટો આરોપ મુકવો.મોતની સજાને પાત્ર ગુનાનો આરોપ હોય તો ૭ વર્ષ સુધીની કોઈ એક પ્રકારની કેદ અને અન્ય ગુનાના આરોપ માટે ૨ વર્ષ.