
રાજયક્ષેત્રે સોંપી દીધાની સાબિતી
બ્રીટિશ રાજયક્ષેત્રનો કોઇ ભાગ ગવનૅમેન્ટ ઓફ ઇન્ડિયા એકટ ૧૯૩૫ ના ભાગ ૩ના આરંભ પહેલા કોઇ દેશી રાજય પ્રીન્સ અથવા રાજવીને સોપી દેવામાં આવ્યો છે એવું રાજપત્રમાં પ્રસિધ્ધ થયેલું જાહેરનામું તે રાજયક્ષેત્રની તે જાહેરનામામા જણાવેલી તારીખે કાયદેસર સોંપણી થયાની નિણૅયક સાબિતી ગણાશે
Copyright©2023 - HelpLaw