ખોટા પુરાવા અને જાહેર ન્યાય વિરુદ્ધ ના ગુના - કલમ - 212
કલમ - ૨૧૨
ગુનેગારને આશરો આપવો.જો તેના પર મૃત્યુદંડની શિક્ષાનો આરોપ હોય તેને આશરો આપે તો ૫ વર્ષ આજીવન કેદની સજાને પાત્ર આરોપ હોય તો ૩ વર્ષ થી વધારે અને ૧૦ વર્ષથી ઓછી સજાનો આરોપ હોય ત્યારે સજાના ૧/૪ ભાગ.