ખોટા પુરાવા અને જાહેર ન્યાય વિરુદ્ધ ના ગુના - કલમ - 213

કલમ - ૨૧૩

ગુનેગારને શિક્ષામાંથી બચાવવા માટે બક્ષિશ લેવી.જો મોતની સજાને પાત્ર ગુનો હોય તો ૭ વર્ષ આજીવન કે ૧૦ વર્ષની સજાને પાત્ર ગુના માટે ૩ વર્ષ ૧૦ વર્ષથી ઓછી સજા માટે સજાના ૧/૪ ભાગ.