ખોટા પુરાવા અને જાહેર ન્યાય વિરુદ્ધ ના ગુના - કલમ - 214

કલમ - ૨૧૪

ગુનેગારને શિક્ષામાંથી બચાવવા માટે બક્ષીસ આપવા અથવા મિલકત પરત કરવા બાબત.ગુનેગારને શિક્ષામાંથી બચાવવા માટે બક્ષીસ આપવી અથવા આપવા માટે કબુલ થાય અથવા તૈયારી દર્શાવે ત્યારે મોતની સજાને પાત્ર ગુનો હોય તો ૭ વર્ષ આજીવન કેદ કે ૧૦ વર્ષની સજાને પાત્ર ગુનો હોય તો ૩ વર્ષથી વધારે અને ૧૦૦ વર્ષથી ઓછી સજા માટે સજાના ૧/૪ ભાગ.