ખોટા પુરાવા અને જાહેર ન્યાય વિરુદ્ધ ના ગુના - કલમ - 215

કલમ - ૨૧૫

ચોરાયેલી મિલકત વગેરે પાછી મેળવવામાં મદદ કરવા બદલ બક્ષીસ લેવા બાબત.૨ વર્ષ સુધીની કોઈ એક પ્રકારની કેદ અથવા બંને.