સૂચક પ્રશ્નો - કલમ:૧૪૧

સૂચક પ્રશ્નો

પ્રશ્ન પૂછનારી વ્યકિત પોતે મેળવવા ચાહતી હોય અથવા જેની અપેક્ષા રાખતી હોય તેવો જવાબ સૂચવતા પ્રશ્નનને સૂચક પ્રશ્ન કહેવાય