સાક્ષીને જવાબ આપવાની ફરજ કયારે પાડી શકાય - કલમ:૧૪૭

સાક્ષીને જવાબ આપવાની ફરજ કયારે પાડી શકાય

એવો કોઇ પ્રશ્ન દાવાને કે કાયૅવાહીને પ્રસ્તુત બાબત સંબંધી હોય ત્યારે તેને કલમ ૧૩૨ ની જોગવાઇઓ લાગુ પડશે.