વાજબી કારણો વિના પ્રશ્નો ન પૂછવા બાબત - કલમ:૧૪૯

વાજબી કારણો વિના પ્રશ્નો ન પૂછવા બાબત

કલમ ૧૪૮માં ઉલ્લેખેલા પ્રશ્નન પૂછવા જોઇએ નહિ સિવાય કે જે વ્યકિત તે પૂછવા માંગતી હોય તેને તે પ્રશ્ન દ્રારા સૂચિત આળ વજૂદવાળું છે. એમમાનવાને વ્યાજબી કારણો હોય